<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ઇજિપ્તના દામિએટા બંદર પર અમેરિકી ફ્લોટિંગ ગેસ સ્ટોરેજ ટેન્કર એનેર્ગોસ પર શંકાસ્પદ ઈરાની ડ્રોન વડે હુમલો કરાયો : દામિએટા બંદર ખાતે આવેલા અમેરિકાના વધુ બે ગેસ સ્ટોરેજ ફેસિલિટીઝ પર પણ ડ્રોન ત્રાટકતા ગંભીર પરિસ્થિતિ : વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે (ન્યૂઝફર્સ્ટ)

(12:41 AM IST)