તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
મોડી રાત્રે રાજકોટ શહેર અને ગોંડલ પંથકમાં અનરાધાર વરસાદી માહોલ જામ્યો : સમગ્ર વાતાવરણમાં પ્રસરેલી ગુલાબી ઠંડકથી લોકોએ અસહ્ય ઉકળાટમાંથી મેળવી રાહત : રાજકોટમાં રાત્રે ૯ વાગ્યાથી સતત ધીમી ધારે મેઘમહેર તો ગોંડલ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા (વિડીયો - ભાવેશ ભોજાણી, ગોંડલ) : જુઓ વિડીયો

(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
