હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
જામનગરના લાલપુર પંથકના સણોસરી ગામમાં કરા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદથી સીમમાં મિની સ્વિટ્ઝરલેન્ડની જેમ બરફની ચાદર પથરાઈ : અણધારા માવઠા અને બરફના કરા વરસતા, પાકને ભારે નુકસાન થવાની ભીતિ વચ્ચે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું : જુઓ વિડીયો (વિડીયો : કિંજલ કારસરીયા, જામનગર)

(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
