<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

મહેસાણા પાસે અનરાધાર વરસાદ ચાલુ : આ લખાય છે ત્‍યારે બપોરે ૨:૪૫ વાગ્‍યે મહેસાણાથી આગળ હાઈવે ઉપર ૧૦ ફૂટ જેટલુ દુર દેખાય નહિં તેવો અનરાધાર વરસાદ વરસી રહ્યાનું અકિલાના શ્રોતા દેવુભાઈ પતાણીયા જણાવે છે.

(3:25 PM IST)