<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

પોરબંદરની પંજાબ નેશનલ બેંકમાં અજાણ્યો શખ્સ ધમકીભર્યો પત્ર આપી ફરાર : 'પાકિસ્તાન જિંદાબાદ' અને રાજકીય નેતાઓ માટે બિભત્સ શબ્દો લખ્યા હોવાનો ખુલાસો : બેંક મેનેજરની જાણ થતાં જ કમલાબાગ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો : અજાણ્યા શખ્સને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ ચકાસીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો (પરેશ પારેખ દ્વારા, પોરબંદર)

(2:55 PM IST)