<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET પરીક્ષા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું: તેમણે કહ્યું કે આગામી NEET પેપર કોમ્પ્યુટરાઇઝ્ડ હશે. CBSE એ કેટલાક ઉતાવળા પગલાં લીધા હતા, જેના કારણે સમસ્યાઓ ઊભી થઈ હતી. CBSE એ હવે બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી દીધું છે.

(12:14 AM IST)