<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેબિનેટે તેની બેઠકમાં બાળ દુર્વ્યવહાર અને બળાત્કારના કેસોનો ખાસ સામનો કરવા માટે 850 ફાસ્ટ-ટ્રેક કોર્ટને મજબૂત અને વિસ્તરણ કરવાની મંજૂરી આપી .

(12:38 AM IST)