<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મુંબઈમાં 2025-26 માટે રાજભાષા ગૌરવ અને રાજભાષા કીર્તિ પુરસ્કારો પ્રદાન કરશે. આ પુરસ્કારો દ્વારા સત્તાવાર ભાષાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપતી સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કરાશે

(1:18 AM IST)