<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બંગાળમાં ચાર ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પહેલી રેલી જમાલપુર સેલીમાબાદમાં બપોરે 2 વાગ્યે યોજાશે.

(12:57 AM IST)