તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બંગાળની મુલાકાતે:તેઓ સિલિગુડીમાં બીએસએફની જુમાગચ્છ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે અને 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટ પર બીએસએફ સૈનિકો સાથે વાતચીત કરશે. તેઓ વિવિધ બીએસએફ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
