<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ ન્યાય સંહિતા પર એક પ્રદર્શનનું તેમજ ગૌપાલન પરિષદનું પણ ઉદ્ઘાટન કરશે. અમિતભાઇ શાહ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને મધ્યપ્રદેશ સરકાર સાથે પડતર મુદ્દાઓ પર ચર્ચા કરશે

(1:12 AM IST)