<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

પોરબંદરના દરિયાકાંઠે ગોસબારા લેન્ડિંગ પોઇન્ટ પાસેથી ૩૦ લાખથી વધુની કિંમતના બિનવારસી ચરસના ૧૦ પેકેટો મળી આવતા મચી સનસનાટી : નવીબંદર મરીન પોલીસે દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન કુલ ૧૨ કિલો ચરસનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(10:49 PM IST)