<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ બોટદ અને ભાવનગરના વધુ બે ટીડીઓ કરાયા ફરજિયાત નિવૃત્ત : રાણપુરના એચ.એફ. ભુવાત્રા અને સિહોરના એમ.બી. રાવ સામે સરકારની લાલઆંખ : રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

(3:28 PM IST)