<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ બે શંકાસ્પદ બાળ દર્દીઓના મોત : હાલારમાં મૃત્યુઆંક વધીને ૩ થયો : દ્વારકા જિલ્લાના બે બાળકોના કરૂણ મોત : જી.જી. હોસ્પિટલમાં જામનગરના બે અને દ્વારકાના એક મળી વધુ ત્રણ શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ (મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર)

(2:48 PM IST)