<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

ઇટાલીના બર્ગામો પ્રાંતના કોવોમાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે બે ભારતીયોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, એમ સ્થાનિક મીડિયાએ રવિવારે અહેવાલ આપ્યો હતો

(6:53 PM IST)