તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 3rd July 2026
ભારતના પડોશમાં આવેલ મ્યાનમારમાં બે ડઝન બોંબ ઝીંક્યાઃ હાઈએલર્ટ મ્યાનમારના રાખાઈન પ્રાંતમાં લશ્કરી શાસન અને બળવાખોર અરાકાન આર્મી વચ્ચે લોહિયાળ સંઘર્ષઃ જુન્ટા સેનાએ બહુલ પંથકમાં લગભગ ૧૭-૧૮થી ૨૫-૨૭ બોમ્બ ઝીંકતા સમગ્ર પંથક ભયાનક આંચકા-વિસ્ફોટોથી ધ્રુજી ઉઠેલ છે. બાંગ્લાદેશે તેની સરહદો ઉપર હાઈએલર્ટ જાહેર કર્યુ છે.

(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
