News of Thursday, 16th July 2026
કચ્છમાં માત્ર ૩ મિનિટના ગાળામાં ભૂકંપના બે ઉપરાઉપરી આંચકાથી લોકોમાં ભારે દોડધામ : ખાવડા અને ધોલાવીરા કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું : બપોરે ૨:૨૦ કલાકે ૩.૬ અને ૨:૨૩ કલાકે ૩.૨ ની તીવ્રતાના ધ્રુજારીના આંચકાથી વ્યાપેલો ભયનો માહોલ : જાન-માલના નુકસાનના કોઈ અહેવાલ નહીં હોવાથી તંત્રએ લીધો રાહતનો શ્વાસ

(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
