તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 1st June 2026
ટ્રમ્પની દીકરી જમાઇનું જામનગર એરપોર્ટ ઉપર આગમન : રિલાયન્સ જવા રવાના (મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા. ૧ : અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી અને જમાઇ જામનગરના મહેમાન બન્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટીફની અને જમાઇ માઇકલ બોલોસ જામનગર એરપોર્ટ ઉપર આજે આગમન બાદ બન્ને રિલાયન્સ જવા રવાના થયાં છે. ટ્રમ્પના દીકરી અને જમાઇ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
