<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ઐતિહાસિક ભૂમિ ધ્રોલ ખાતે શીતળા સાતમના પાવન પર્વે ૩૫મા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું ભવ્ય આયોજન : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા શહીદોને નમન : માતૃભૂમિ માટે બલિદાન આપનારા અમર શહીદોને અગ્રણીઓ દ્વારા ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરાઈ : રોમાંચક અશ્વદોડ અને શૌર્યપૂર્ણ તલવારબાજી સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડિયો

(3:05 PM IST)