<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જાપાનમાં પ્રચંડ ભૂકંપના આંચકા : ઇવાત પ્રીફેક્ચરના દરિયાકાંઠે ૬.૦ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ : લોકોમાં ભારે ફફડાટ : જાપાન હવામાન વિભાગ (JMA) ના જણાવ્યા મુજબ, ભારતીય સમય અનુસાર સાંજે ૫:૩૮ વાગ્યે (સ્થાનિક સમય રાત્રે ૯:૦૮ કલાકે) જમીનથી ૪૦ કિમીની ઊંડાઈએ નોંધાયું એપીસેન્ટર : જાપાનના સાત-પોઇન્ટના સિસ્મિક ઇન્ટેન્સિટી સ્કેલ પર ૪ ની મહત્તમ તીવ્રતા નોંધાઈ : જાનમાલના નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નહીં (ન્યૂઝફર્સ્ટ)

(6:44 PM IST)