તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Tuesday, 17th November 2026
થાંભલાનો વાયર માથે પડતા સૌરાષ્ટ્રમાં કોળી દંપતીનું કરુણ મૃત્યુ : રાજકોટ-આટકોટ રોડ ઉપર આવેલ હલેન્ડા ગામે ગાંડુભાઈ જાદવભાઈ વાવડીયા (કોળી) અને તેમના પત્ની કાંતાબેન સવારે હલેન્ડા ઉમરાળી રોડ ઉપર આવેલ પોતાની વાડી કામ કરતા હતા એ દરમિયાન પોલ ઉપરથી ઇલેક્ટ્રીકનો વાયર માથે પડતા બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા. તાલુકા પંચાયતના સદસ્ય વનરાજભાઈ ગરૈયા સહિત ગામ લોકો દોડી ગયેલ. મૃતદેહ પી.એમ. માટે ખસેડેલ છે. (વિજય વસાણી અકિલા)

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
