તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
દ્વારકાના વરવાડામાં અબા બાપુ પીરના ઉર્સના મેળામાં કરુણ દુર્ઘટના : કૂવામાં પડી જતાં રાજકોટના શ્રમિક પરિવારના બે બાળકોના કરૂણ મોત : રોજીરોટી રડવા આવેલા ગરીબ દેવીપૂજક પરિવારના ત્રણ બાળકો કૂવામાં ખાબક્યા : એક બાળકની સ્થિતિ ગંભીર જણાતા ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયું : પોલીસે તપાસ હાથ ધરી (કૌશલ સવજાણી, જામ ખંભાળિયા)

(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
