<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નબીન પદ સંભાળ્યાના ૮ મહિના બાદ આવતીકાલ બપોર સુધીમાં નવી રાષ્ટ્રીય સંસ્થાકીય ટીમ જાહેર કરે તેવી શક્યતા : મહિલા પ્રતિનિધિત્વ પર રહેશે વિશેષ ભાર : નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી દિવસોમાં કેન્દ્રીય કેબિનેટમાં કરી શકે છે મોટો ફેરબદલ (ન્યૂઝફર્સ્ટ)

(6:23 PM IST)