<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

જામજોધપુરના ગિંગણી, ઉમિયાધામ સીદસર, કાલાવડ અને આસપાસના વિસ્તારોમાં સમી સાંજે મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર બેટિંગ : ખેતરોમાં પાણી ફરી વળ્યાં : મોંઢે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતોમાં ભારે ચિંતા : વરસાદથી પાકને વ્યાપક નુકસાનની ભીતિ (કર્ટસી : ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી - ભાવેશભાઈ લાલકીયા ગિંગણી) : જુઓ વિડીયો

(7:24 PM IST)