<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

સવાર સુધીમાં રાજકોટમાં વીજળીના ગડગડાટ સાથે ત્રણ ઇંચ વરસાદ, રાત આખી વરસાદ પડયો, ત્રણ સ્થળોઍ વૃક્ષો તૂટી પડયાઃ વેસ્ટ ઝોનમાં ૭૩ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૬૯ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૪૬ મીમી પાણી પડયું. અમદાવાદમાં સવાર સુધીમાં ધોધમાર ૧પ.૩૦ ઇંચ, સૌથી વધુ બોપલ અને બાકરોલમાં ૧૮ ઇંચ, બોડકદેવ, સરખેજ અને જાધપુરમાં ૧૬ ઇંચ, મગતમપુરામાં ૧પ.૩૦ ઇંચ, સાયન્સ સિટી, વાસણા અને મેમનગરમાં ૧૪.૧૪ ઇંચ જેવો અતિ ભારે વરસાદ પડી ગયો, સવારથી વરસાદના ખમૈયા.

(1:21 PM IST)