તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
ચીનના દક્ષિણ-પશ્ચિમી ગુઆંગ્શી પ્રાંતના ગુઇલિનના શિંગઆન વિસ્તારમાં મધ્યરાત્રિએ થયેલા ભયાનક બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ૭ લોકોના કમકમાટીભર્યા મોત : ધડાકાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ : રાહત તેમજ બચાવ કામગીરી વચ્ચે પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાનો સત્તાવાળાઓ દ્વારા ઇનકાર : જુઓ વિડીયો

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
