તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
તેલંગાણા રાજ્યભરમાં તેલંગાણા સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ, તમામ 33 જિલ્લાઓમાં મુખ્ય કાર્યક્રમો યોજાશે, જેમાં મંત્રીઓ અને મહાનુભાવો શહીદોને શ્રદ્ધાંજલિ આપશે અને રાષ્ટ્રધ્વજ ફરકાવશે.

(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
