તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
જામનગરના અંબર ચોકડી ફ્લાયઓવર નીચે ડિમોલિશન દરમિયાન કમિશનરની સૂચનાથી ગયેલી ટીમ પર જીવલેણ હુમલો : એસ્ટેટ શાખાના કર્મચારીઓ પર પથ્થરમારો થતાં માથા ફૂટ્યા : હંગામી કર્મચારીની આંખમાં સ્પ્રે છાંટીને ગંભીર ઈજાગ્રસ્ત કરાયા : અંબર બ્રિજ નીચેથી દબાણ હટાવવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ પર અસામાજિક તત્વોના હુમલાથી સનસનાટી : વધુ વિગતો મેળવાય રહી છે (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
