<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

રાજકીય પક્ષો અને પારદર્શિતાના સમર્થકોના તીવ્ર વિરોધ સામે તમિલનાડુ સરકાર ઝૂકી : કાયદો અને વ્યવસ્થા વિભાગને RTI માંથી મુક્તિ આપતો વિવાદાસ્પદ આદેશ પાછો ખેંચાયો : CM વિજયની ટીવીકે સરકાર દ્વારા ૨૧ સપ્ટેમ્બરનો જીઓ રદ્દ કરાયો : કોંગ્રેસ અને વીસીકે સહિતના સહયોગી પક્ષોએ કસ્ટોડિયલ ડેથ, પોલીસ ગોળીબાર અને માનવાધિકાર ઉલ્લંઘનના મુદ્દાઓ દબાઈ જવાની ભીતિ દર્શાવી આકરો વિરોધ નોંધાવ્યો હતો

(6:53 PM IST)