તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ગુરુકુળ પરિવારના મોભી ને સ્વામિનારાયણ સંપ્રદાય ના વરિષ્ઠ સંત શ્રી સદગુરુ દેવ કૃષ્ણ સ્વામી જી એ પોતાની બુઝુર્ગ ઉંમર એ પણ આજે મતદાન કરી ને આમ સમાજ ને મતદાન ના મહિમા નો મોંઘેરો મેસેજ આપેલ. તેમની સાથે તેમનું સંત મંડળ પણ જોડાયેલ. બાજુ માં તેમની સાથે ભા.જ.પ ના અને સત્સંગ અગ્રણી પ્રવીણ કાનાબાર જણાઈ છે .

(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
