<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીનું નામ લગભગ નક્કી! : મમતા બેનર્જીને ભવાનીપુરમાં હાર આપ્યા બાદ હવે ગૃહ અને પોલીસ વિભાગની જવાબદારી પણ સંભાળી શકે : રાજ્યમાં બે ડેપ્યુટી CMની શક્યતા વચ્ચે રૂપા ગાંગુલીના નામ પર મહોર લાગી હોવાનું જણાવતા સૂત્રો : જ્યારે બીજા ઉપ-મુખ્યમંત્રી ઉત્તર બંગાળમાંથી આવવાની સંભાવના : નંદીગ્રામના દિગ્ગજ નેતા સુવેન્દુએ સતત બીજી વાર જીત મેળવી, બંગાળમાં મજબૂત પકડ સાબિત કરી છે

(2:56 PM IST)