તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
તમિલનાડુમાં સત્તાનું સસ્પેન્સ : વિજયનો શપથગ્રહણ અનિશ્ચિત કાળ માટે સ્થગિત : રાજ્યપાલ કેરળ રવાના થતા રાજકીય ગરમાવો : ટીવીકે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવે તેવી શક્યતા : બહુમતીના આંકડાથી દૂર વિજય હાલ CM કોન્વોય વગર પ્રવાસમાં : પરિણામોમાં TVK ૧૦૮, DMK ૫૯ અને AIADMK ૪૭ બેઠકો સાથે મુખ્ય હરીફ : કોંગ્રેસ ૦૫, CPI ૦૨, CPM ૦૨, IUML ૦૨, વીસીકે ૦૨, DMDK ૦૧ અને અન્યને ૦૧ બેઠક મળી હોવાથી ૧૧૮ના મેજિક ફિગર માટે ખેંચતાણ શરૂ (ન્યૂઝફર્સ્ટ)

(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
