News of Monday, 4th May 2026
સુરત વરાછા SBIની 50 લાખની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો : સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોંડાથી બે રીઢા આરોપીઓને દબોચી લીધા : યુપીના શુભમ ઠાકુર અને વિકાસ સિંઘની ધરપકડ : સુરત પોલીસ આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા ગોંડા કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરશે

(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
