News of Tuesday, 28th April 2026
સુરત મનપાના વોર્ડ નંબર 16 માં મોટો ઉલટફેર વિપક્ષના નેતા પાયલ સાકરીયાની કારમી હાર : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેજર અપસેટ સર્જાયો છે જેમાં વોર્ડ નંબર 16 ના પરિણામોમાં વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા પરાજિત થયા છે

(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
