News of Wednesday, 1st July 2026
સુરત મનપાની મોટી કાર્યવાહી : સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાસીરનગર ખાતે ૩૦ મે ૨૦૨૬ ના રોજ કરાયેલ મિલકતોના ડિમોલીશન પ્રકરણમાં કમિટિના અહેવાલ બાદ ખાતાકીય તપાસ શરૂ : જવાબદાર પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ : ફરજમોકૂફી હેઠળ મુકાયેલા અધિકારીઓમાં કાર્યપાલક ઈજનેર (સીવીલ) સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ, કાર્યપાલક ઈજનેર (સીવીલ) જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર (સીવીલ) અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર (સીવીલ) મોનિક બાબુભાઈ ગઢીયા અને જુનિયર ઈજનેર (સીવીલ) નરેશકુમાર બીનલભાઈ ગલચરનો સમાવેશ થાય છે

(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
