તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 12th October 2026
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) એ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ના રાજીનામાની માંગણી કરતા નિવેદનોની નિંદા કરી છે. એસોસિએશને આને ન્યાયતંત્રની ગરિમા અને ન્યાયિક સંસ્થાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનાર ગણાવ્યું છે.

(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
