તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
પૂર્વ કચ્છના રાપર અને વાગડ પંથકમાં સખ્ત ઉકળાટ વચ્ચે જોરદાર પવન સાથે અંતે મેઘરાજાની એન્ટ્રી : ગેડી સહિતના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી વહી નીકળ્યા : રાપર શહેરમાં પણ ભારે ઝાપટાથી સર્ત્રે જળબંબોળની સ્થિતિ જ્યારે કચ્છ જિલ્લામાં અન્યત્ર અસહ્ય બફારા વચ્ચે લોકો ચાતક નજરે જોઈ રહ્યા છે વરસાદની રાહ (રિપોર્ટ- વિનોદ ગાલા, ભુજ, વીડિયો- મુકેશ રાજગોર, રાપર) : જુઓ વિડીયો

(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
