તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
અમેરિકી શેરબજારમાં કારોબારી સત્રની જોરદાર શરૂઆત : ડાઉ જોન્સ ૨૦૦થી વધુ અંક ઉછળ્યો અને નાસ્ડેકમાં આશરે ૨ ટકા (લગભગ ૪૦૦ અંક) ની તેજી નોંધાઈ : શરૂઆતના કારોબારમાં બજારના મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં રહ્યા : ટેક્નોલોજી શેરોમાં લેવાલીના જોરે નાસ્ડેકમાં મોટો ઉછાળો આવતા રોકાણકારોનો ઉત્સાહ અને વલણ મજબૂત જોવા મળ્યું

(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
