<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

શેરબજારમાં કડાકો બોલ્‍યો મુંબઇ : આજે શેરબજારમાં કડાકો બોલી ગયો છે. ૧૦-૧પ કલાકે સેન્‍સેકસ ૬૬૧ પોઇન્‍ટ ઘટીને ૭૪૧૬૭ તો નીફટી ર૧૮ ઘટીને ર૩રર૮ ઉપર ટ્રેડ કરે છેઃ તમામ સેકટરના શેર્સ તૂટયા : NSE નું ૧ ટકા પ્રિમિયમે BSE પર રૂા. ૧૮૦૦ ના ભાવે લીસ્‍ટીંગ

(11:38 AM IST)