<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

શેરબજારમાં રોનકઃ ૨-૩૦ કલાકે સેન્‍સેકસ ૯૭૫ પોઇન્‍ટ અપ મુંબઇઃ આજે શેરબજારમાં જોરદાર તેજીઃ ૨-૩૦ કલાકે સેન્‍સેકસ ૯૭૫ પોઇન્‍ટ વધીને ૭૭૭૪૧: નીફટી ૨૮૪ પોઇન્‍ટ વધીને ૨૪૨૭૦: IT-FMCG ના શેર ઉછળ્‍યાઃ ડોલર સામે રૂપિયો ૯૫.૬૧ ર દિવસમાં દક્ષિણ કોરીયાનું બજાર ૨૧ ટકા તુટયુઃ ૨૦ મિનિટ રોકવુ પડયુ ટ્રેડિંગઃ આજે કોસ્‍પી ૧૦% તુટયોઃ ૧ મહિનામાં દ.કોરિયાનું માર્કેટ ૪૩ ટકાથી વધુ તૂટયું: ધડાધડ વેંચવાલીઃ SK હાયનિકસના પરિણામો બાદ બજાર તુટયું: શેર ૧૫ ટકા તુટયો.

(3:25 PM IST)