<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 26મી નવેમ્બર ગુરુવારે રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે : નાગરિકો ગુરુવારે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2 ના જનસંપર્ક એકમ ખાતે રૂબરૂ રજૂઆત કરી શકશે : બપોર બાદ મુખ્યમંત્રી પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને પ્રજાના પ્રશ્નો સાંભળી નિવારણ લાવશે

(2:35 PM IST)