તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
અમરેલીના બાબરાના નોંઘણવદરમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)નો ધમાકેદાર દરોડો : ૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો : ઘટનાસ્થળેથી મળેલ ૨,૦૮૫ લિટર તૈયાર દેશી દારૂ અને ૧૩,૨૫૦ લિટર જોખમી વોશ કેમિકલની મદદથી નષ્ટ કરાયો : PSI જે. એમ. સિસોદિયાએ ગુનો નોંધી ફરાર ૫ બુટલેગરોની શોધખોળ હાથ ધરી

(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
