તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ માટે નવેમ્બર ૨૦૨૬ની મતદારયાદી તૈયાર કરવાનો કાર્યક્રમ જાહેર : ૧-૧-૨૦૨૬, ૧-૪-૨૦૨૬, ૧-૭-૨૦૨૬ અને ૧-૧૦-૨૦૨૬ની લાયકાતની તારીખની સ્થિતિએ ગુજરાત વિધાનસભાની પ્રસિદ્ધ અને સતત સુધારણા હેઠળ અપડેટ થયેલ મતદારયાદીના આધારે તૈયાર થશે યાદી : ૧૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વોર્ડવાર મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ, ૨૩ નવેમ્બર સુધી નિયમ-૩(ક) તથા ૩(ખ) અન્વયે દાવા અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ : ૨૫ નવેમ્બરે અરજીઓની ચકાસણી અને નિયમ-૩(સી)(૨) મુજબ આખરી નિર્ણય બાદ ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વોર્ડવાર મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરાશે

(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
