તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Thursday, 26th November 2026
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની નવેમ્બર-2026ની મતદારયાદીની 27 નવેમ્બરે થનારી આખરી પ્રસિદ્ધિ વહીવટી કારણોસર હાલ મુલત્વી રખાઈ : ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી માટે ગુજરાત વિધાનસભાની 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર 2026ની લાયકાતની તારીખની સ્થિતિએ પ્રસિદ્ધ તથા સતત સુધારણા દરમિયાન અપડેટ થયેલ મતદારયાદી આધારે 7 નવેમ્બર 2026ના આદેશથી અપાયેલા કાર્યક્રમ મુજબ 27 નવેમ્બર 2026ના રોજ થનારી આખરી પ્રસિદ્ધિ મોકૂફ રખાઈ હોવાનું જણાવતા રાજ્ય ચૂંટણી આયોગના સચિવ એન. કે. ડામોર

(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
