તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
કાલથી રાજયમાં એસટી ૩૦૦ નવી બસ દોડાવશે : રાજકોટને ૩૬ બસો ફાળવાઇ કાલથી રાજકોટ સહિત રાજયભરમાં એસ.ટી. તંત્ર દ્વારા ૩૦૦ નવી બસો દોડાવાશે : આ માટે કોઇ સમારંભ નહી યોજાય : લોકોને કોઇ અગવડ ન પડે તે પ્રકારે કાર્યવાહી : ૩૦૦ નવી બસમાંથી રાજકોટને ૩૬ બસો ફાળવી દેવાઇ જે કાલથી ડીવીઝનના ૯ ડેપો ઉપર મૂકી દેવાશે

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
