તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Thursday, 26th November 2026
ACC મેન્સ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026ની પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા A સામે ભારત A નો 8 વિકેટે પરાજય : 29 નવેમ્બરે ફાઇનલ રમશે શ્રીલંકા : દોહામાં ભારત A ના 317 રન સામે શ્રીલંકા A એ 41.3 ઓવરમાં 2 વિકેટે 318 રન બનાવી મેળવી જીત : લસિથ ક્રૂસપુલ્લે અને સિનેથ જયવર્ધનેની સદી તથા નિશાન મધુષ્કા અને પવન રત્નાયકેની અણનમ ઇનિંગ્સ : ભારત તરફથી અભિષેક શર્મા, તિલક વર્મા અને શાહબાઝ અહેમદની અડધી સદી : 27 નવેમ્બરે પાકિસ્તાન A અને બાંગ્લાદેશ A વચ્ચે બીજી સેમિફાઇનલ

(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
