<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

સપા નેતા આઝમ ખાનને આવકવેરા વિભાગ તરફથી મોટો ઝટકો લાગ્યો:વિભાગે મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટની 12AB નોંધણી રદ કરી: આદેશમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિન-જાહેર અને અનિયમિત ગણાવવામાં આવી છે. હવે ટ્રસ્ટ પાસેથી કર, વ્યાજ અને દંડ વસૂલાશે

(12:16 AM IST)