News of Sunday, 26th April 2026
ધ્રોલના સોયલ ગામે નવવધૂએ નાગરિક ધર્મ નિભાવ્યો : લગ્ન મંડપથી સાસરે વિદાય લેતા પૂર્વે લક્ષ્મીબેન ચાવડાએ કર્યું મતદાન : પિતા રમેશભાઈ રુડાભાઈ ચાવડાની પુત્રીએ લોકશાહીના પર્વમાં આપી હાજરી : વિદાયની ક્ષણો વચ્ચે મતદાન કરી સમાજમાં પૂરી પાડી મતદાનની જાગૃતિની અનોખી મિસાલ (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
