<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ દંપતી દિલ્હીમાં નરેન્દ્રભાઈ સાથે મુલાકાત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી. જે. મ્યૂંગ સાથે મુલાકાત કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે વિવિઘ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા થશે

(9:33 AM IST)