<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

કચ્છી સંગીત અને AI ના ફ્યુઝનથી લોકશાહીનો સૂરમાં રેલાયું ગીત "૨૬ એપ્રિલે તું વૉટ કરજે" : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેન-ઝી મતદારોને જાગૃત કરવા કચ્છ વહીવટીતંત્રનો નવતર પ્રયોગ : કચ્છી લોકસંગીત, શાસ્ત્રીય અને પાશ્ચાત્ય સંગીતના અદભુત સંગમ સાથે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી યુવા મતદારોને મતદાન મથક સુધી ખેંચવા ભુજ તંત્ર દ્વારા રચાયેલું ખાસ ગીત (વિનોદ ગાલા, ભુજ) : જુઓ વિડિયો

(11:50 AM IST)